ખુલ્લા ટોપની અંદર નજર આવી રહ્યું હતું “અંગ્રેજી મીડીયમ” ફિલ્મની અભિનેત્રીનું શરીર, લોકોએ કહ્યું કપડાં જ શું કામ પહેર્યા ?

આ નવી ફેશન નીકળી? ખુલ્લા ટોપમાં રાધિકાએ મચાવ્યો હુડદંગ, લોકોએ કરી ટ્રોલ…કહ્યું કે કપડાં જ શુ કામ પહેરો છો

બોલીવુડના સેલેબ્રિટીઓ લાઇમ લાઇટમાં બનાયા રહેવા માટે કંઈપણ કરતા હોય છે. ઘણી એભિનેત્રીઓની ફેશન પણ ટ્રેન્ડમાં રહેતી હોય છે તો ઘણી અભિનેત્રીઓ ફેશનના નામ ઉપર કંઈપણ પહેરી લેતી હોય છે જેના કારણે તેમને ટ્રોલર્સનો સામનો પણ કરવો પડે છે. હાલ આવું જ અભિનેત્રી રાધિકા મદાન સાથે પણ થયું છે.

“અંગ્રેજી મીડીયમ” અને “પટાખા” જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી રાધિકા મદાન હાલમાં જ એવા આઉટફિટમાં નજર આવી કે સોશિયલ મીડિયામાં લોકોએ તેની કલાસ લગાવી દીધી.  અભિનેત્રીની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને તેમાં લોકો તેને ખરી ખોટી પણ સંભળાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેવા વાળી રાધિકાનો બોલ્ડ અંદાજ આમ તો ચાહકોને પંસદ આવે છે પરંતુ ઘણીવાર તે પોતાની એવી બોલ્ડ તસવીરો શેર કરે છે જે ચાહકોને પણ પસંદ નથી આવતી અને છકો નારાજ પણ થતા જોવા મળે છે.

રાધિકાની જે તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તેમાં તે રિવીલિંગ ટોપની અંદર નજર આવી રહી છે. પેપરાજીએ તેને સની કૌશલ સાથે સ્પોટ કરી છે અને તેની તસવીરો તેમજ વીડિયો લીધા છે. ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ રાધિકા અને સનીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બંને સાથે નજર આવી રહ્યા છે. આ દરમિયાન રાધિકા ખુબ જ બોલ્ડ લુક્સ આપતા નજર આવી રહી છે.

આ વીડિયોની અંદર લોકોનું ધ્યાન રાધિકાના રિવીલિંગ ટોપ ઉપર ગયું. એક યુઝર્સ દ્વારા કોમેન્ટ કરીને લખવામાં આવ્યું છે “શું છે આ ?” તો અન્ય એક યુઝર્સે લખ્યું કે, “કંઈપણ પહેરી લો છો.” તો એક અન્ય યુઝર્સે લખ્યું છે કે, “કપડાંનું કામ છે તેના શરીરને ઢાંકવું પરંતુ આને જુઓ જરા.”

તમને જણાવી દઈએ કે રાધિકા મદાન અને સની કૌશલ જલ્દી જ ફિલ્મ “શિદ્દત”માં એક સાથે કામ કરતો નજર આવ્યો હતો. આ ફિલ્મને ઓટિટિ પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર ઉપર રિલીઝ કરવામાં આવશે. હાલમાં આ બંને ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *