જાતી જિંદગીએ આ વૃદ્ધ દંપતીને જાગ્યા જુવાનીના અબરખા- લાખો લોકોએ જોયો આ વિડીયો

સોસિયલ મીડિયા (Social media) પર અનેકવિધ વિડીયો વાયરલ (Viral video) થતા હોય છે. કેટલાક વિડીયો આશ્વર્યજનક (Shoking video) હોય છે જયારે કેટલાક વિડીયો રમુજી હોય છે. હાલમાં સોસિયલ મીડિયાના યુગમાં મોટાભાગના વિડીયો ખુબ વાયરલ થતા હોય છે. કેટલાક વિડીયોને લાખો લોકો પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે.

ઘણીવાર આપણે યુવાનો તથા ટીનએજ કપલની વચ્ચે ઉમડતા પ્રેમને જોઈતા હોય છે. જયારે પ્રેમ તો કોઈપણ ઉંમરમાં થઈ શકે છે પણ પ્રેમ વ્યક્ત કરતી વખતે લોકોની હાલત ખરાબ થઈ જતી હોય છે. ઘણા લોકો જાહેરમાં તેમજ ખુબ જલ્દીથી પોતાના પ્રેમનો ઈઝહાર કરી દેતા હોય છે ત્યારે કેટલાક લોકો ઈઝહાર કરવામાં સમય લેતા હોય છે.

પરણિત લોકોમાં પણ પ્રેમ વ્યક્તિ કરવા માટે ખચકાટ અનુભવતા હોય છે પરંતુ તમે વૃદ્ધને પ્રેમનો ઈકરાર કરતા જોયા છે? હાલમાં આવા જ એક ખુબ વાયરલ થયેલ વિડીયોને લઈ જાણકારી સામે આવી છે. આ વાયરલ વિડીયોને જોઈ લોકો નવામાં મુકાય ગયા છે તેમજ આ દંપતીની ચર્ચા ચાલી રહી છે.

વૃદ્ધ કપલે આ રીતે કર્યો પ્રેમનો ઈકરાર
જીહાં, સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાદા-દાદીને ખુશીની પળો માણતા જોઈ શકાય છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. અમુક જ સેકેન્ડનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં વૃદ્ધ કપલ બેઠુ છે અને ત્યારે જ મહિલા પોતાના પતિના ચહેરાની નજીક જઈને ગાલ પર કિસ કરે છે. જેથી દાદાજી શરમાઈ જાય છે અને ચહેરો નીચે ઝુકાવી લે છે. દાદી દાદાનો આ ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *