દિશા પટનીએ ફરી ફેંકી તેના હુસ્નની જાળ, બિકી તસવીરથી લૂંટી લીધુ ચાહકોનું દિલ

સલમાનની સૌથી BOLD હિરોઈને આખા ગામને દેખાડ્યો બિકી વાળો કાતિલ અવતાર, જોતા જ હોંશ ખોઈ બેસસો

બોલિવુડની ગોર્જિયસ ડીવા દિશા પટની તેની ફિલ્મોથી વધારે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો તેમજ ફિટનેસ માટે ચર્ચામાં રહે છે. દિશાને બીચ ઘણા પસંદ છે અને તે બીચ અને સમુદ્ર કિનારાની ઘણી બિકી તસવીરો શેર કરી ચૂકી છે. હાલમાં જ દિશાએ તેની એક બિકી તસવીર શેર કરી છે, આ તસવીરના કેપ્શન પરથી એવું લાગી રહ્યુ છે કે, તે બીચ વેકેશનને મીસ કરી રહી છે.

દિશાએ તેના વેકેશનની એક તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે પિંક બિકીમાં જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતાની સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, તે બીચ વેકેશનને મિસ કરી રહી છે. દિશાની આ તસવીરને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

દિશા આ તસવીર પહેલા પણ ઘણી બિકી તસવીર શેર કરી ચૂકી છે. પહેલા પણ તે ઘણીવાર બિકીમાં જોવા મળી છે. તેની સુપર બોલ્ડ તસવીરોને કારણે તે લાઇમલાઇટમાં છવાયેલી રહેતી હોય છે. દિશા આ તસવીરમાં તેની પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તે સમુદ્રમાં ઊભી છે અને ધૂપનો આનંદ લઇ રહી છે. આ તેની થ્રોબેક તસવીર છે.

દિશાનું નામ બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ સાથે જોડવામાં આવે છે. પડદા પર જ નહિ પરંતુ અસલ જીવનમાં પણ ચાહકોને તેમની કેમેસ્ટ્રી ઘણી પસંદ આવે છે. જો કે, તેમણે કયારેય પણ તેમના રિલેશનની ઓફિશિયલ રીતે કોઇ જાણકારી આપી નથી. બંને ઘણીવાર એકસાથે સમય વીતાવતા પણ જોવા મળે છે. કયારેક તેઓ એકબીજાની તસવીરો પર પ્રેમ લૂંટાવતા પણ જોવા મળે છે.

દિશા પટની બોલિવુડની ખૂબસુરત અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. દિશાની અદાઓના ચાહકો દીવાના છે અને તેના બોલ્ડ અંદાજના તો ચાહકો કાયલ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા છવાઇ જાય છે. દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર 46.3M ફોલોઅર્સ છે. અને એટલે જ તેની કોઇ પણ તસવીરો જલ્દીથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

અભિનેત્રીએ થોડા સમય પહેલા મોહિત સૂરી દ્વારા નિર્દેશિત તેની અપકમિંગ ફિલ્મ “એક વિલન રિટર્ન્સ”નું બીજા શેડ્યૂલનું શુટિંગ પૂરુ કર્યુ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ટીમ સાથે એક વીડિયો અને કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. તમને જણાવી દઇએ કે, દિશા પટની બોલિવુડની હિટ અને ફિટ અભિનેત્રીમાંની એક છે, તે ફિટ રહેવા માટે રોજ યોગા કરે છે. આ સાથે તે હેલ્દી ડાયટ પણ ફોલો કરે છે અને જીમ પણ જાય છે.

દિશા પટનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે બોલિવુડમાં ફિલ્મ “એમ એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી”થી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતા. તે બાદ દિશા જૈકી ચેન સાથે ફિલ્મ “કુંગ ફૂ યોગા”માં જોવા મળી હતી. દિશા છેલ્લે સલમાનની “રાધે”માં જોવા મળી હતી. આ ઉપરાંત તેણે સલમાન સાથે ફિલ્મ “ભારત”માં પણ કામ કર્યુ હતુ.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *