બોલિવૂડની આ અભિનેત્રીએ તેના હુસ્ન અને બોલ્ડનેસથી વધાર્યો ઇન્ટરનેટનો પારો, સની લિયોનીને પણ ભૂલી જશો તસવીરો જોઈને

સની લિયોનીનું માથું ભાંગે એવી દેખાય છે આ બંગાળની અભિનેત્રી, ફિગર જોઈને લાળ ટપકી જશે

સાઉથ ઇન્ડિયન અભિનેત્રી નૈના ગાંગુલી પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને કારણે વારંવાર હેડલાઇન્સમાં રહેતી હોય છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની સુંદર અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

નૈના ગાંગુલીની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દેતી હોય છે. આ તસવીરોમાં નૈના સની લિયોનને ટક્કર આપતી જોવા મળી રહી છે. પોતાની હોટ અને બોલ્ડ તસવીરોથી ચાહકોને ચોંકાવી દેનારી અભિનેત્રી નૈના ગાંગુલી ફરી એકવાર સમાચારોમાં આવી છે.

તાજેતરમાં નૈના ગાંગુલીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નૈના ગાંગુલીની આ તસવીરો જૂની છે પરંતુ તસવીરો ભલે જૂની હોય તેમનો જાદુ હજુ ચાહકો પર ચાલી રહ્યો છે.

નૈનાને સની લિયોન પર બનેલી ફિલ્મ ‘મેરી બેટી સની લિયોન બનના ચાહતી હૈ’થી બોલિવૂડમાં પણ ઓળખ મળી હતી. રામ ગોપાલ વર્માની આ શોર્ટ ફિલ્મમાં નૈના ગાંગુલી મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. નૈનાએ વર્ષ 2016માં તેલુગુ ફિલ્મ ‘Vangaveeti’થી ફિલ્મની શરૂઆત કરી હતી.

વર્ષ 2017માં નૈનાની તે ફિલ્મથી રામ ગોપાલ વર્માએ પણ શોર્ટ ફિલ્મોની દુનિયામાં પગ મૂક્યો હતો. મકરંદ દેશપાંડે ફિલ્મમાં નૈનાના પિતાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જેમાં નૈનાએ તેની પુત્રીની ભૂમિકા ભજવી હતી. નૈના તેની બંગાળી વેબ સિરીઝ ‘ચરિત્રહીન’ને લઈને પણ ઘણી ચર્ચામાં રહી હતી.

કોલકાતામાં જન્મેલી નૈનાએ જુદી જુદી ભાષાઓની ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી હતી. નૈના તેના ફોટોશૂટમાં સની લિયોનીના અંદાજને ખુબ જ જોરદાર ટક્કર આપતી જોવા મળી રહી છે. નૈના ગાંગુલી માત્ર 27 વર્ષની છે.

તેણે લગભગ 5 વર્ષ પહેલા 2016માં અભિનયની શરૂઆત કરી હતી અને 2017માં તેની તુલના ‘સની લિયોન’ સાથે કરવામાં આવી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો નૈના આજકાલ પોતાની આવનારી ફિલ્મને લઈને ઘણી ચર્ચામાં છે. તે અગસ્ત્ય મંજુ દિગ્દર્શિત ફિલ્મ ‘બ્યુટીફુલ’ માટે સમાચારોમાં છે જેની રિલીઝ ડેટ 2 ઓક્ટોબર 2021 હોવાનું જણાવામાં આવી રહ્યું છે.

સાઉથના તમિલ, તેલુગૂ અને બંગાળી મુવીઝ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચુકેલી આ બોલ્ડ હિરોઈન નૈના ગાંગુલી (Naina Ganguly)એક વખત ફરી તેની બોલ્ડ તસવીરોને લઇને લાઇમ લાઇટમાં છે. તે હંમેશા ઇન્સ્ટા પર હંમેશા એક્ટિવ રહે છે. તેની તસવીરો ખાસ કરીને ચર્ચામાં રહે છે આ વખતે તેને બોલ્ડનેસની હદ પાર કરી છે.

તમને જણાવી દઈએ કે આ હિરોઈન કોલકત્તાની રહેનારી છે. તેણે રામ ગોપાલ વર્માની ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તે સૌથી પહેલા તૈલુગૂ ફિલ્મ Vangaveeti માં જોવા મળી હતી. જે બાદ થી તેની સુંદરતાની ખૂબ ચર્ચા થાય છે.

રામ ગોપાલ વર્મા ફરી એકવાર ડેન્જરસ ફિલ્મ વિશે ચર્ચામાં છે. આ ફિલ્મ જોઈને કોઈ પણને શરમ આવી જશે એવા એવા અંદર સીન્સ છે. આ મુવી રિલીઝ ટ્રેલર પહેલા સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં થઇ ગયું છે. આની અંદર અપ્સરા રાની અને નૈના ગાંગુલી કપલ તરીકે જોવા મળી રહી છે, બંનેએ ઘણા શરમજનક દ્રશ્યો આપ્યા છે.

મિત્રો તમને જણાવી જઇએ કે, નૈનાએ સાઉથની મુવીઝ ઇન્ડસ્ટ્રીમાં ઓછા સમયમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. તેણે તેલુગૂ ફિલ્મ (Telugu Film) ‘Vangaveeti’ થી તનાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી. આ ફિલ્મ રામ ગોપાલ વર્માએ ડિરેક્ટ કરી હતી

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *