બોલિવૂડની આ ખુબસુરત અભિનેત્રી ભારતીય ક્રિકેટર પૃથ્વી શો સાથે કરવા માંગે છે લગ્ન…જાણો કોણ છે આ અભિનેત્રી.

 

prithvi shaw
Image Source: ANI News , sportskeeda Artical Source : Gujju Baba

આપણા દેશમાં લોકો ક્રિકેટના દીવાના છે. બોલિવૂડ સ્ટાર્સની જેમ કેરીકેટરોના પણ ઘણા બધા ફેન્સ હોય છે. અને વાત કરીએ ભારતીય ક્રિકેટ ટીમની તો ઘણા લોકો તો ભારતીય ક્રિકેટરોના એટલા મોટા ફેન્સ હોય છે કે ક્યારેક તો તે મેદાનમાં પણ ઉતરી આવે છે અને ક્રિકેટરોને મળે છે અને તેના ચરણ સ્પર્શ પણ કરે છે. 

prithvi shaw
Image Source : sportskeeda

તો આજે આપણે આવા જ એક ભારતીય અંડર 19 ટીમના કેપ્ટન પૃથ્વી શૉ વિશે વાત કરવાના છીએ. પૃથ્વી શૉ પહેલો યુવા ખિલાડી છે કે જેણે ડેબ્યુ ટેસ્ટ મેચમાં  અડધી સદી અને ત્યારબાદ સદી ફાટકારી હતી. પૃથ્વી શૉ એ વેસ્ટન્ડિઝ સાથેની ટેસ્ટ સિરીઝમાં 134 રનની ઇનિંગ રમી પોતાના નામે ઘણા રેકોર્ડ બનાવ્યા તથા લોકોના દિલ પણ જીતી લીધા હતા. કેટલાક લોકો તો તેમને આવતિકલનો સચિન પણ કહે છે. 

prithvi shaw
Image Source : mint

સામાન્ય જનતા તો ક્રિકેટરોની ફેન હોય જ છે. પરંતુ ઘણા સેલિબ્રિટી પણ ભારતીય ક્રિકેટરોના ફેન છે. આજે આપણે આવી જ એક સેલિબ્રિટી અને બોલિવૂડ એક્ટ્રેસ કે જે પૃથ્વી શોની ખૂબ જ મોટી ફેન છે તેના વિશે વાત કરવાના છીએ. આ અભિનેત્રી પૃથ્વીની એટલી મોટી ફેન છે કે તેણે પૃથ્વીને લગ્ન માટે પણ ઓફર કરી છે. તો ચાલો જાણીએ કોણ છે આ અભિનેત્રી…

alia bhatt
Image Source : ANI News 
 
બોલિવૂડ અને ક્રિકેેેેેટનો સબંધ ખુબજ જૂનો છે. ક્રિકેટર અને બોલિવૂડ એક્ટ્રેસના અફેરની ખબરો સાંભળવા મળતી હોય છે. એવામાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પૃથ્વી શૉને લગ્ન માટે ઓફર કરી રહી છે.

alia bhatt
Image Source: Daily Jang

જો કે હાલમાં રણબીર કપૂર સાથે આલિયાના અફેરના સમાચાર હેડલાઈન્સમાં છે. પરંતુ આ દરમ્યાન આલિયા ભટ્ટે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે યુવા ભારતીય બેટ્સમેન પૃથ્વી શૉની ખૂબ જ મોટી ફેન છે અને તેની બેટીંગની પણ દીવાની છે. અને એ પણ જણાવ્યું કે તેને પૃથ્વી શૉ પસંદ છે અને જો પૃથ્વી શૉ ઈચ્છે તો તેની સાથે લગ્ન પણ કરી શકે છે. 

આ લેખ સંપૂર્ણ વાંચવા બદલ તમારો ખુબખુબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ લેખ અને વાતો જાણતા રહેવા માટે અમારું ફેસબુક પૅજ @ગુજ્જુખબરી (@gujjukhabri) ને ફોલો કરો. 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *