બોલિવૂડની આ 5 સંસ્કારી એકટ્રેસ કે જેને પૈસાનો જરાય નથી ઘમંડ, એકદમ સાદગીભર્યું જીવન જીવે છે.

આપણે બધા જાણીએ છીએ કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પૈસા અને શોહરતની કમી નથી. અને આ ઇન્ડસ્ટ્રીમાં જે કોઈ પણ સફળ થાઈ છે તે પોતાને કઈ કમ નથી સમજતા. આ સિતારાઓ પોતાને સાતમા આસમાને મહેસુસ કરતા હોય છે. અને મોંઘી અને બ્રાન્ડેડ વસ્તુ જ વાપરવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ કેટલાક એવા સિતારાઓ પણ છે જે બધાથી આ બાબતમાં થોડા અલગ પડતા હોય છે. અને સાદગીથી પોતાનું જીવન જીવતા હોય છે.

actress with no arrogance
Image Source : live247media

આ સીતારોના લિસ્ટમાં કેટલીક અભિનેત્રીઓ પણ સામેલ છે. કે જેને પૈસા અને શોહરતની કોઈ ઘમંડ નથી. અને સાદગીથી પોતાનું જીવન જીવે છે.

હેમા માલિની

Hema Malini

બોલિવૂડની ડ્રિમગર્લ એટલે કે હેમા માલિનીને પૈસા હોય કે પછી શોહરત એ એકપણ વસ્તુની કમી નથી. તે દેઓલ પરિવારનો હિસ્સો છે. અને એકદમ સાદગીભર્યું જીવન જીવે છે.

https://inngujarati.in/2021/06/20/india-captain-virat-kohlis-ex-girlfriend-izabelle-leite/

જાહ્નવી કપૂર

janhvi kapoor
Image Source : India.com

જાહ્નવી શ્રીદેવી અને જાણીતા નિર્માતા બોની કપૂરની દીકરી છે. જાહ્નવીની હાલમાં ઉમર 22 વર્ષ છે. ફીલ્મ ધડકથી તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જાહ્નવી કપૂર અમીર પિતાની દીકરી હોવા છતાં પૈસાનો ઘમંડ કરતી નથી. અને સદા કાપડાઓમાં જ નજરે આવે છે.

શ્રદ્ધા કપૂર

shraddha kapoor

શ્રદ્ધા કપૂર ફેમસ અભિનેત્રી હોવા છતાં ખૂબ જ હસમીખું અને મિલનસાર છે. આશીકી -2 થી ફેમસ થયેલી આ અભિનેત્રી ખૂબ જ  સરળ લાઇફસ્ટાઇલમાં જીવે છે.

સારા અલી ખાનsara ali khan

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની લાડલી સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી પોતના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. સૈફ અલી ખાન પટૌડી પરિવારના વારસદાર છે. આમ સારા નવાબ પરિવામાંથી હોવા છતાં ખૂબ જ વિનમ્ર છે. 


વિદ્યા બાલન

vidhya balan

બોલિવૂડમાં અભિનેત્રી વિદ્યા બાલનની અલગ જ પહેચાન છે. ડર્ટી પિકચર ફિલ્મમાં તે વધુ ચર્ચામાં આવી હતી. તેની પાસે અત્યારે કોઈ જ વસ્તુની કમી નથી છતાં તે સાદગી ભર્યું જીવન જીવે છે.

આ લેખ સંપૂર્ણ વાંચવા બદલ તમારો ખુબખુબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ લેખ અને વાતો જાણતા રહેવા માટે અમારું ફેસબુક પૅજ @ગુજ્જુખબરી (@gujjukhabri) ને ફોલો કરો.

https://inngujarati.in/2021/07/13/nayanthara-and-prabhu-deva-relationship/

Source : live247media

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *