વીંછી કરડે તો તરત જ કરો આ કામ, થોડીક વારમાં ઉતરી જશે ઝેર..


સામાન્ય રીતે ચોમાસા ની અંદર જો સૌથી વધુ ખતરનાક જીવ જંતુ હોય  છે. ગંદકીના કારણે ધીમે ધીમે જીવ-જંતુઓનો ઉપદ્રવ વધતો જાય છે. સાપ, વીંછી, ગરોળી જેવા જીવ કરડે તો શરીરમાં ઝેર ફેલાવાનો ખતરો રહે છે. વીંછીનું ઝેર તમારો જીવ પણ લઈ શકે છે. વીંછી, જેની પૂંછડી માં ઝેર હોય છે.

વીંછી જે પોતાના શિકાર ને કરડવા માટે પૂંછડીમાં લાગેલા નુકિલા ડંક નો ઉપયોગ કરે છે. તે કરડી જાય છે ત્યારે તેની અંદર રહેલું ઝેર ખૂબ જ પીડાદાયક હોય છે. વીંછીનુ ઝેર ખુબ જ ખતરનાક હોય છે જેથી તેના કરડવા પર તરત જ ઇલાજ કરવો ખુબજ જરૂરી છે. અન્યથા દર્દી નો જીવ પણ જઈ શકે છે.

Health If the spider is bitten by swelling, then follow the treatment

સામાન્ય રીતે નાના પથ્થરો ની નીચે કે કચરાની નીચે વિછી રહેતા હોય છે. વીંછીના કરડવા માટેનો પ્રથમ ઉપાય એ છે કે એ જગ્યાને આગળ અને પાછળના ભાગને બાંધી લો જેથી શરીરમાં ઝેર ન ફેલાય લક્ષણો વીંછીના કરડવાથી સૂઝન દેખાઇ પણ શકે છે અથવા ના પણ દેખાઈ શકે જો કે દરેક વીંછીના ડંખ સમયે તીવ્ર પીડા અને બળતરા પેદા થશે પછીથી તેમાં ઝણઝણાટી અથવા સુન્નતા પણ આવે છે.

વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મધમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે. ફુદીના નો રસ પીવાથી અથવા ફુદીનો ચાવવાથી પણ ઝેર ઉતરી જાય છે.અને તે ખુબ ફાયદા કારક છે.

વીંછી કરડે ત્યારે રતાળુ ના પાન ને પીસી તે સ્થાન પર લગાવવા થી વીંછી ના ઝેર ની અસર ખતમ થઈ જાય છે. જો ઝેર ના ઉતરે તો, કાચી હળદર ને પીસી તેને હળવી ગરમ કરી લો અને વીંછી ના કરડેલ સ્થાન પર લગાવી લો ઝેર ઉતરી જશે.

ફટકડી ને પીસી તેનો લેપ વીંછી કરડવા ના સ્થાન પર લગાવવાથી ઝેર ની અસર ધીરે ધીરે ઓછી થવા લાગતી હોય છે. અને દર્દી ને આરામ મળતો હોય છે. કોઇપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે. હાથ પર કરડયો હોય તો હાથ પર પાટો બાંધી દેવો અને હલાવવો નહીં. હાથને ઊંચો રાખવા ગરદન પર પાટો ભેરવવો. (હાથનું ફ્રેક્ચર થાય ત્યારે જેવો પાટો બાંધે છે તેવો) અને હાથ ઊંચો રાખવો.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *