સંતોષકારક સંભોગ ક્રિયા કેટલા સમયની હોવી જોઈએ? દરેક પાર્ટનરે વાચવું જરૂરી

સંભોગ કરવો એ દરેક વ્યક્તિનું મૂળ કર્તવ્ય છે પરંતુ દરેક પુરુષો ના મનમાં હંમેશા એક સવાલ ઉદભવે છે કે તે પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે કેટલો સમય સંભોગ કરે કે જેના લીધે તેમના પાર્ટનરને ખુશ થઈ જાય, સાથે સાથે તેમના પ્રેમ સંબંધોમાં પણ સુધારો આવે.

અમેરિકન નેશનલ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ એક શોધમાં જાણવા મળેલ છે જેના અનુસાર એક સારો સંભોગ કેટલા સમય સુધી નો હોવો જોઈએ એ જાણવાની કોશિશ કરવામાં આવેલ છે.આ શોધમાં ડોક્ટર દ્વારા જે વાત કરવામાં આવી છે તે જાણીને બધા આશ્ચર્ય થઇ જશે.આ અલગ અલગ ટેસ્ટ કરવામાં આવેલ જેમાં તેમને પોતાની આ શોધ દરમિયાન 7590 કપલ ને સામેલ કરવામાં આવ્યા હતા અને આ કપલ પર મેડિકલ ના અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટનરને ખુશ કરવા માટે બેથી ત્રણ મિનિટ નો સંભોગ સારો છે. પરંતુ આ સંભોગ દરમ્યાન કપલ ની વચ્ચે નો પ્રેમ સંબંધ હોવો સૌથી વધુ જરૂરી છે. પ્રેમ વગર તમને ગમે એટલો સમય સુધી સંભોગ કરો એ સંભોગ ક્યારેય પણ સારો નથી હોતો.

સારી સંભોગ ક્રિયા ને લઈને આ સમાચાર થોડા દિવસ પહેલા ડેઈલી મેલમાં પ્રકાશિત થયા હતા.જેમાં સંભોગ ને લઈને અમેરિકાના નેશનલ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ શોધ વિશે બતાવવામાં આવ્યું છે. આ સંશોધન પણ એ તમામ લોકોના મનમાં ઉદભવેલા સવાલનો જવાબ મળી ગયા છે કે એક સારી સંભોગ ક્રિયા કેટલા સમય માટે હોવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *