સારા અલી ખાન વિશે 20 રસપ્રદ તથ્યો ||20 Interesting Facts About Sara Ali Khan

સારા અલી ખાન વિશે 20 રસપ્રદ તથ્યો ||20 Interesting Facts About Sara Ali Khan

સારા અલી ખાન વિશે ગુજરાતી મા રસપ્રદ તથ્યો

||20 Interesting Facts About Sara Ali Khan                                                                                          1. સારા સૈફ અલી ખાન ની પ્રથમ પત્ની અમૃતા સિંહ ની પુત્રી છે.જેને’કેદારનાથ ફિલ્મમાંથી ડેબ્યુ કર્યું .||20 Interesting Facts About Sara Ali Khan

2. સારા અલી ખાન ભારતીય ફિલ્મ અભિનેત્રી  છે તેને રણવીર સિંહ ની સાથે સિમ્બા માં પણ કામ કર્યું છે||20 Interesting Facts About Sara Ali Khan

3. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1995 મા મુંબઈમાં થયો હતો. તે કોલંબિયા યુનિવર્સિટીમાં ભણેલા છે, તેમની ઊંચાઈ 5 ફૂટ 4 ઈંચ (1.63 મીટર) છે.||20 Interesting Facts About Sara Ali Khan

4. સારા પટૌડી પરિવારમાં સંબંધો ધરાવે છે અને તેના પિતા સૈફ અલી ખાન બોલિવૂડ મા છોટે નવાબ તરીકે ઓળખાતા હતા સારાના માતા-પિતાએ વર્ષ 2004માં છૂટાછેડા લીધા હતા.||20 Interesting Facts About Sara Ali Khan

5. શું તમે જાણો છો કે સારા અલી ખાનની ફેવરિટ એક્ટ્રેસ શ્રીદેવી છે. તેણીએ તેના ઇન્ટરવ્યુ દરમિયાન ઘણી વખત આ કહ્યું છે, સારા કહે છે કે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

6. સારાની સોતેલી માતા કરીના કપૂર છે અને તે બોલિવૂડ ની ટોચ ની અભિનેત્રી તરીકે ગણવામાં આવે છે

7. સારાની પહેલી ફિલ્મ કેદારનાથ અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી સુઅભિષેક કપૂર દ્વારા નિર્મિત સુશાંત સિંહ રાજપૂત વિરુદ્ધ, RSVP ફિલ્મ્સ અને ગાય ઇન ધ સ્કાય પિક્ચર્સ ને ડિસેમ્બર 7, 2018 ના રોજ રિલીઝ કરવામાં આવી હતી.

8. સારાહની રાષ્ટ્રીયતા ભારતીય છે અને તેની ઉંમર 25 વર્ષની છે અને તે ઇસ્લામ ધર્મની છે.

9. સારા અલીએ કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયોર્કમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, તેનો એક ભાઈ પણ છે તેનુ નામ ઈબ્રાહીમ અલી ખાન છે.

10. તમને જણાવી દઈએ કે, સારા અલીએ પહેલીવાર તેની માતા સાથે હેલો મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. ત્યારપછી સારાને મોડલિંગની ઘણી ઓફર મળી રહી હતી.

સારા અલી ખાનની માહિતી ગુજરાતી મા11-19

11. ભારતીય જનતા પાર્ટીના એક નેતા દ્રારા કેદારનાથ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ પણ કરવામાં આવી હતી, જેના પરિણામે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉત્તરાખંડ રાજ્યમાં  પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

12. સારાને કેદારનાથ ફિલ્મ માટે લેવામાં આવી હતી આઈફા,ફિલ્મફેર એવોર્ડ અને બેસ્ટ ફીમેલ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો.

13. સારા અલી ખાન ને શરૂઆતમાં કરણ જોહર ફિલ્મ કરવાની હતી જે “The fault in our stars ” નામના પુસ્તક પર આધારિત છે પરંતુ તે આ ફિલ્મમાં જોવા મળી નથી.

14. ઘણા મોટા ફેશન શો ની શોસ્ટોપર સારા અલી ખાનનુ કહેવુ છે કે તેને વધુ પૈસા ખર્ચવાનું પસંદ નથી અને તેને બ્રાન્ડેડ કપડાં નો શોખ નથી.

15. એક રિપોર્ટ અનુસાર સારા અલી ખાન લગભગ દર મહિને. ₹ 300000 કમાય છે, અને તેમની નેટ વર્થ 2 મિલિયન ડોલર છે.

16. બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેવરિટ એક્ટ્રેસમાંથી એક છે, જે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહે છે.

17. તમને જણાવી દઈએ કે સારા અલી ખાન તેના પિતા સાથે શો કૌન બનેગા કરોડપતિમાં જોવા મળી હતી. અમિતાભ બચ્ચન તેણે તે સમયે સારા અલી ખાનને એક વચન પણ આપ્યું હતું, જેની તસવીરો પણ ભૂતકાળમાં ખૂબ ચર્ચામાં આવી હતી.

18. સારા અલી ખાનને PCODની સમસ્યા છે અને વજન વધવાની સમસ્યાને કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

19. સારા અલી ખાનનું એક સમયે વજન 96 કિલો પણ હતુ સારાને મીઠી ખાદ્યપદાર્થો અને પિઝા પસંદ હતા પરંતુ તેણે આ બધી વસ્તુઓ ખાવાનું બંધ કરી દીધું કારણ કે તે ફિલ્મોમાં દેખાવા માંગતી હતી અને તેના માટે તેણે વજન ઓછું કરવું પણ જરૂરી હતું.

સંબંધિત હકીકતો –

1. પાકિસ્તાનના 5 વિચિત્ર કાયદા

2. નોરા ફતેહી વિશે 17 રસપ્રદ તથ્યો


Images Source : .factguide.net

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.