Bottom Article Ad

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં નિધન.

 

Keshubhai patel deth,Gujarati News
Image Source: Google | News 18

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પિતા કેશુભાઈ પટેલની તબિયત બગડતા તેમને 10 દિવસ પહેલા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.છેલ્લા 2 દિવસથી તેમની તબિયત સારી હોવાથી તેમને દુસ્ચાર્જ આપી દીધો હતો. પરંતુ આજે એકાએક તેમની તબિયત વધુ બગડતા તેમનું આવસન થયું છે.

કેશુભાઈ પટેલને અગાઉ પણ કોરોના થયો હતો ત્યાર બાદ તેમના સજા થયા પછી પણ તેમને હ્દય અને ફેફસાની તકલીફ ઊભી થતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આજે સાંજે 5 કલાકે ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સ્ટર્લિંગ  હોસ્પિટલના ડોક્ટર અક્ષયના જણાવ્યા મુજબ તેમનું અવસાન 11:55 કલાકે થયું હતું.જ્યારે સવારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમને ડાયાબિટીસ અને હાઈ બીપી હતું અડધી કલાક સારવાર કર્યા પછી પણ તેમને રિકવર ન કરી શક્યા.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેશુભાઈને શ્રદ્ધાંજલિ અર્પી


 કેશુભાઈ પટેલના અવસાનના સમાચાર માળતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર ટૂંકાવીને તરત જ ગાંધીનગર રવાના થયા હતા.તેઓ ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસસ્થાને જઈ શ્રદ્ધાંજલી પાઠવશે.ત્યારબાદ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે બાપાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી


 રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close