Bottom Article Ad

તામિલનાડુમાં NEET પાસ કરનારા સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં 7.5% અનામત મળશે.

Neet,7.5% Anamat,Gujarati News,INN Gujarati

તમિલનાડુની સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓ કે જેણે NEET આપી છે તેના માટે સારા સમાચાર છે. તમિલનાડુ સરકારે ગુરુવારે કરેલી જાહેરાત મુજબ સરકારી સ્કૂલોના એ વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજોમાં 7.5% અનામત મળશે.


 15 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુ વિધાનસભામાં એકમત થઈને એક બિલ પસાર કરવામાં આવ્યુ જેમાં સરકારી સ્કૂલમાંથી NEET પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોલેજોમાં 7.5% અનામત આપવામાં આવ્યું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close