Bottom Article Ad

ક્રિસ ગેઈલને મેદાનમાં બેટ ફેંકી દેવા બદલ દંડ, 99 રને આઉટ થતા મેદાનમાં બેટ ફેંકી દીધું હતું.

 

KrishGayle,IPL,Gujarati News,INN Gujarati
મેચ રેફરીએ કિંગ્સ ઈલેવન પંજાબના બેટ્સમેન ક્રિસ ગેઈલ પર દંડ ફટકાર્યો છે. કોડ ઓફ કન્ડક્ટ હેઠળ ક્રિસ ગેઈલને દોષી ઠેરવાયો છે. તેને દંડ તરીકે મેચ ફીસની 10 ટકા રકમ  ભરવી પડશે. શુક્રવારે રાજસ્થાન સામેની મેચમાં ક્રિસ ગેઈલે 99 રને આઉટ થઈ ગયા પછી મેદાન પર બેટ ફેંકી દીધું હતું. તેથી ગેઈલ પર આચાર સંહિતાનો લેવલ-1નો ચાર્જ લગાવાયો છે. તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close