Bottom Article Ad

સૌરાષ્ટ્રમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા,મોરબીમાં 1 અને તાલાલામાં 2 આંચકા

 સૌરાષ્ટ્રમાં ભૂકંપના ત્રણ આંચકા

  • તાલાલામાં રાત્રે 1 વાગ્યાને 12 મિનિટે 3.2ની તીવ્રતાનો અને વહેલી સવારે 2.0ની તીવ્રતાનો આંચકો
  • મોરબીમાં વહેલી સવારે 6 વાગ્યાને 57 મિનિટે 1.9ની તીવ્રતાનો આંચકો

inngujarati,Gujarati News,News
આજે ભૂકંપના 3 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.મોરબીમાં વહેલી સવારે ભૂકંપનો એક આંચકો આવ્યો હતો. જ્યારે તાલાલામાં રાત્રે 1 અને વહેલી સવારે 1 આંચકો આવ્યો હતો. જેથી કેટલાક લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. તાલાલાથી 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. મોરબી જિલ્લામાં મોરબીથી 12 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.


મોરબીમાં વહેલી સવારે 6 વાગ્યાને 57 મિનિટે 1.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો અને તાલાલામાં રાત્રે 1 વાગ્યાને 12 મિનિટે 3.2ની તીવ્રતાનો અને વહેલી સવારે 2.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close