Bottom Article Ad

સિંધુ બોર્ડર પર ખેડૂતોને wi-fi આપીશું કેજરીવાલે કરી જાહેરાત

  

INN Gujarati,inngujarati.in,News,NEWS in Gujarati


ખેડૂત આંદોલનના 34 માં દિવસે આમ આદમી પાર્ટીના રાઘવ ચઠ્ઠાએ જાહેરાત કરી છે કે ખેડૂતોને સિંધુ બોર્ડર પર ફ્રી WI-FI આપીશું બીજી તરફ કૃષિ યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે વિપક્ષ એટલું મજબૂત હોત તો ખેડૂત આંદોલનની જરૂર જ ન પડત.

  • હરિયાણામાં ખેડૂતોએ રિલાયન્સ પેટ્રોલ પંપ બંધ કરાવ્યા
  • પંજાબમાં 1500 મોબાઇલ ટાવરોને નુકશાન

ખેડૂતો અને સરકાર વચ્ચે 21 દિવસ પછી બુધવારે વાતચીત થવાની છે.29 ડિસેમ્બરે ખેડૂતોએ સરકારને તારીખ આપી હતી.પરંતુ સરકાર તરફથી 30 ડિસેમ્બરનું આમંત્રણ આપવામાં આવ્યું છે.જે ખેડૂતોએ સ્વિકારીયું છે.ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close