Bottom Article Ad

ખેડૂત અને સરકાર વચ્ચેની 120 મિનિટની વાતચીત બાદ ખેડૂતોએ કૃષિ કાયદામાં ચર્ચા માટે સમિતિ બનાવવાની સરકારની રજૂઆત ફગાવી

  • કેનેડાના PM એ કિસાન આંદોલનનું સમર્થન કર્યું, ઓનલાઈન ઈવેન્ટમાં કહ્યું તેઓ પહેલેથી શાંતિપૂર્ણ વિરોધના પક્ષમાં છે.
  • ખેડૂતોના મુદ્દે કેનેડાના નેતાઓના નિવેદન બિનજરૂરી વિદેશ મંત્રાલએ કહ્યું.

Farmer Protest in Delhi,inngujarati,Gujarati News,INN Gujarati

કેન્દ્ર સરકાર સાથેની નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત નેતાઓની પહેલા તબક્કાની વાતચીત પૂર્ણ થઈ ગઈ છે અને આ કાયદા પર ચર્ચા માટે સમિતિ બનાવવાની કેન્દ્રની રજૂઆતને ખેડૂતોએ ફગાવી દીધી છે. ખેડૂતો સાથે મંગળવાર બપોરે 3 વાગ્યે સરકારે વાતચીત શરૂ કરી હતી અને લગભગ બે કલાક ચાલેલી આ બેઠકમાં કેન્દ્રએ જ ખેડૂતોની સામે નવી કમિટી બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો. જેમાં સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ ઉપરાંત એક્સપર્ટસને રાખવાની વાત કરી હતી. કેન્દ્રએ ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) પર પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close