Bottom Article Ad

Game રમવાના શોખીન લોકો માટે ખાસ સ્માર્ટફોન (ગેમિંગ ફોન) હવે સામાન્ય લોકોના બજેટમાં મળશે. (6 GB Ram,64 or 128 ROM)

 શુ તમે game રમવાના શોખીન છો પણ સામાન્ય સ્માર્ટફોનમાં game રમવવામાં તકલીફ પડે છે અને ગેમિંગ ફોનનું બજેટ નથી તો હવે માત્ર 10000 થી 13000 માં ગેમિંગ પ્રોસેસર સાથે 6 GB RAM અને 64 અથવા 128 GB ROM સાથે સ્માર્ટફોન અવેલેબલ છે. તમે આ સ્માર્ટફોન amazon અને Flipkart પર નીચે આપેલા Button પર ક્લિક કરીને ખરીદી શકો છો.

poco-m2,gamingphone,smartphone



શાઓમી કંપનીનાં poco-m2 સ્માર્ટફોન 8 સપ્ટેમ્બર,2020 ના રોજ શાઓમી દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. 

સ્માર્ટફોન 6 GB RAM,64 GB અથવા 128 GB ROM અને Octa core (2 GHz, Dual core, Cortex A75 + 1.8 GHz, Hexa Core, Cortex A55) Media Tek Helio G80 ગેમિંગ પ્રોસેસર સાથે અમેઝિંગ ગેમિંગ ફીચર્સ ધરાવે છે.


  • RAM - 6 GB
  • ROM - 64 GB or 128 GB
  • Processor - Octa core (2 GHz, Dual core, Cortex A75 + 1.8 GHz, Hexa Core, Cortex A55) Media Tek Helio G80
  • Battery - 5000 mah
  • Rear Camera - 13 MP + 8 MP + 5 MP + 2 MP
  • Front Camera - 8MP
  • USB - Type C
  • Charging - Fast,18 W

આ સ્માર્ટફોન 5000 mah ની બેટરી ધરાવે છે જે 12 કલાક ગેમિંગ,25 કલાક video playback,26 દિવસ સ્ટેન્ડબાયમાં ચાલી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. Charging ની વાત કરીએ તો 18 W નું type C પિન સાથે ચાર્જર મળે છે. 

કેમેરામાં 4 rear camera 13 MP + 8 MP + 5 MP + 2 MP અને Front Camera 8 MP ના છે. ઓપરેટીંગ સિસ્ટમ Android v10 (Q) તથા 2 નેનો સિમ સોલ્ટ (2G/3G/4G) VoLTE,LTE સાથે અવેલેબલ છે.

આ સ્માર્ટફોન 3 રંગમાં અવેલેબલ છે.

  •  Pitch Black
  •  Brick Red
  • Slate Blue



poco-m2,gamingphone,smartphonepoco-m2,gamingphone,smartphonepoco-m2,gamingphone,smartphonepoco-m2,gamingphone,smartphone



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close