રશ્મિકા મંદાનાએ કરી લીધી આ વ્યક્તિ સાથે સિક્રેટ સગાઈ. પોતાના ફેન્સને આપ્યો ઝટકો…

0

rashmika mandanna with vijay devarakonda
Image Source: Suntiros
 
નેશનલ ક્રશ ઓફ ઇન્ડિયા એટલે કે રશ્મિકા મંદાનાના માત્ર સાઉથમાં જ નહીં પરંતુ આખા ભારતમાં કરોડો ફેન્સ છે. તેમની સુંદરતાના લાખો લોકો દીવાના છે. તેમની દરેક તસ્વીર પર લાખો લોકોની લાઈકો મળે છે. દરેક તસવીરોમાં તેમની સુંદરતાની કોમેન્ટો જોવા મળશે. 

શુ તમે જણો છો પત્ની અને બાળકોને છોડીને આ અભિનેત્રીના પ્રેમમાં પાગલ થઈને તેની સાથે રહેતા હતા પ્રભુદેવા.

 
rashmika mandanna
Image Source: adhuri lagni
થોડા દિવસો પહેલા આ અભીનેેત્રીએ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર પોતાની અમુક તસવીરો શેર કરી હતી. જે તસવીરોને જોઈને તેમના ચાહનારાઓ અને ફેન્સના દિલ તૂટી ગયા હતા.  આ તસ્વીરો જોઈને લાગે છે કે રશ્મિકાએ સિક્રેટ સગાઈ કરી લીધી છે. આવું એટલા માટે માનવામાં આવે છે કારણ કે રશ્મિકાએ હોળીના અવસર પર પોતના ચાહકોને Happy Holi કહેતા પોતાની અમુક એવી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
 
rashmika mandanna
Image Source: adhuri lagni
 
આ તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ સુંદર અભિનેત્રી તસ્વીરોમાં પોતાની ફિંગરની સાથે એક ખૂબસૂરત રીંગને સ્પોટ કરી રહી છે, એટલુ જ નહીં રશ્મિકાએ આ સાથે એક સુંદર મેસેજ પણ લખ્યો હતો જે વાંચીને તેમના ફેન્સ અને ચાહકોને લાગે છે કે રશ્મિકાએ સગાઈ કરી લીધી છે. 

આ પણ વાચો: પોતાના પતિથી ઉંમરમાં છે મોટી આ દસ બોલિવૂડ એક્ટ્રેસિસ ! જાણો તેમના નામ 

 
rashmika mandanna
Image Source: South Fans
 
રીંગને તસ્વીરમાં બતાવતા લખ્યું છે, કે “મેં તમને મેળવી લીધા છે. જેને પણ મારા માટે આ રિંગ મોકલી છે તે હવે જાણી ચુક્યા છે કે મને એ રિંગ મલી ચુકી છે. આ રિંગ મારી આંગળીમાં બિલકુલ ફિટ છે અને મને પસંદ આવી છે અને મેં તમારો એ નાનકડો મેસેજ પણ વાંચી લીધો છે.”
 
rashmika mandanna
Image Source: Times Of India
 
રશ્મિકા મંદાનાની આ તસવીરો આ રીતે જોયા બાદ તેમના ઘણા ચાહકો તેમના પ્રેમ વિશે ઘણા બધા સવાલો પૂછવા લાગ્યા હતા. ત્યારબાદ રશ્મિકાએ ફરી એક તસ્વીર શેર કરી પોતાના ચાહકોને વેટ ક્લિયર કરી કે આ રિંગ તેમના કોઈ બોયફ્રેન્ડ દ્વારા મોકલવામાં નથી આવી પરંતુ તેમને સ્વીડનથી પોતાની ફેન્સ ટિમ દ્વારા મોકલવામાં આવી છે.

તમને આ વાચવુ ગમશે: વિરાટ કોહલી સલમાનની આ વાતને કારણે હતા ગુસ્સે, તેથી લગ્નમાં પણ આમંત્રણ નહોતું આપ્યું…

rashmika mandanna
Image Source: Adhuri Lagni 
 
આ સાથે રશ્મિકાએ એક સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું હતું કે આ રિંગ તેના એક રોસીયન્સ ફેન દ્વારા અર્લી બર્થડે ગિફ્ટ હતી. અને તે ખૂબ જ પ્રેમાળ છે એને હું હંમેશા પહેરીશ.
 
rashmika mandanna
Image Source: actress beauty

5 એપ્રિલે નેશનલ ક્રશ રશ્મિકાએ પોતાનો 25 મો બર્થડે સેલિબ્રેટ કર્યો. તેની સાથે એક અફવા પણ ઉડી છે કે રશ્મિકા વિજય દેવરકોન્ડાને હાલના દિવસોમાં ડેટ કરી રહી છે. આ બંનેએ ગીતા ગોવિંદમ અને ડિયર કોમરેડ જેવી ફિલ્મો આપી છે ત્યારે આ બંનેના અફેરની વાતો પણ બજારમાં છે.

 
rashmika mandanna with vijay devarakonda
Image Source: Times Of India


શુ તમે જાણો છો જેઠાલાલ દુકાન પર ક્યાંથી મંગાવે છે ચા અને લસ્સી, જુઓ એ દુકાનોની તસવીરો

rashmika mandanna with vijay devarakonda
Image Source: Times Of India
 
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા મુંબઈના ડિનર ડેટ પર થોડા દિવસો પહેલા જોવા મળ્યા હતા અને તેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઈ હતી.

Next articleએક સમયે M.S. ધોનીની ગર્લફ્રેન્ડ હતી આ ગ્લેમર એક્ટ્રેસ, ટૂંક સમયમાં કરવા જઈ રહી છે સગાઈ. જુઓ તસ્વીરો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here