ભારત માટે ગર્વ લેવા જેવી વાત: સાઉદી અરબમાં રામાયણ અને મહાભારત વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું.

0

 

સાઉદી અરબમાં નવા અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારત શામેલ કરવામાં આવ્યું. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને વિઝન 2030 હેઠળ શિક્ષણ ક્ષેત્રે બીજા દેશોની સંસ્કૃતિ અને ઇતિહાસના અભ્યાસને અનિવાર્ય ગણાવ્યો છે. અને રામાયણ અને મહાભારતને અભ્યાસક્રમમાં સામેલ કરવાનું કારણ જણાવ્યું છે કે આ અભ્યાસક્રમ વિશ્વસ્તર પર મહત્વપુર્ણ ભારતીય સંસ્કૃતિ જેવી કે યોગ અને આયુર્વેદ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ramayan
નવા વિઝન 2030 માં અંગ્રેજી ભાષાને પણ જરૂરી ગણાવી છે. સાઉદીના યુઝર નુફ અલ મારવાઈ નામના શક્શે ટ્વીટ કરીને જણાવ્યું છે કે નવું 2030 નું વિઝન એક નવું ભવિષ્ય બનવવામાં મદદ કરશે. જે ઉદાર અને સહિષ્ણુ હશે.
ramayan
ramayan
Previous articleજાણો કોણ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના કિરદારોના રિયલ લાઈફ પાર્ટનર. જુઓ તસવીરો
Next article55 લાખનું મકાન ખરીદો સાથે પત્ની ફ્રી… આ કોઈ મજકની વાત નથી જાણો સમગ્ર મામલો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here