ફિલ્મોમાં મોટી ઉંમરના કિરદાર નિભાવનાર આ પાંચ અભિનેત્રીઓ અસલ જીંદગીમાં છે ખૂબ જ બોલ્ડ અને ખૂબસૂરત. નંબર 5 તો છે ખૂબ જ હોટ… જુઓ તસવીરો

0

ફિલ્મજગત એક એવી દુનિયા છે જેમાં દરેક અભિનેતા અને અભિનેત્રી પોતાના અલગ અલગ પાત્રો ભજવે છે અને દરેક પાત્રનું ઘણું મહત્વ છે. કોઈપણ એક પાત્ર વિના પણ આ દુનિયા અધૂરી છે. એટલે જ તેમાં અભિનેત્રીઓ માં, દીકરી, સાસુ અને પત્ની જેવા અલગ અલગ પાત્રો ભજવે છે. અને બોલિવૂડમાં આ પાત્રો વગર ફિલ્મ વિશે વિચારવું પણ મુશ્કેલ બને છે. પણ શું તમે ક્યારેય આ અભિનેત્રીઓની રિયલ લાઈફ વિશે કશું જાણવાનો પ્રયત્ન કર્યો છે. જો ના, તો ચાલો આજે આપણે કઈક આવી જ મોટી ઉંમરના પાત્રો નિભાવતી અભિનેત્રીઓના રિયલ લાઈફ પોટોગ્રાફ્સ જોઈએ અને જાણીએ તેની રિયલ જિંદગી વિશે…

Image Source : Gujju Jankari
 
બોલિવડમાં કેટલાકને તેમની ઉમર પ્રમાણે પાત્ર મળી જાય છે પરંતુ કેટલાકને તેમના જવાન હોવા છતાં વૃદ્ધનું પાત્ર જ મળે છે અને તેઓ તે ખૂબ જ સરસ રીતે ભજવે છે. તો આજે અમે તમને આવી જ પાંચ અભિનેત્રીઓ વિશે માહિતી આપવાના છીએ જે હંમેશા ફિલ્મોમાં વૃદ્ધના પાત્રો ભજવે છે પરંતુ છે ખૂબ જ ખુબસુરત અને હોટ.

1. નાદિયા

nadiya
Image Source : Gujju Jankari

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એક કરતાં એક ચડિયાતી અભિનેત્રીઓ જોવા મળે છે. અને તે ખૂબ જ બોલ્ડ પણ દેખાતી હોય છે. પરંતુ નાદિયા સાઉથની ફિલ્મોમાં વધુ ભાગે માતાની ભૂમિકા ભજવતી જોવા મળે છે. 2013 માં આવેલી ફિલ્મ મિર્ચીમાં પણ તે પ્રભાસની માતાની ભૂમિકા નિભાવે છે.  પણ તમને જણાવી દઈએ કે નાદિયા રિયલ લાઈફમાં ફિલ્મની અભિનેત્રી કરતા પણ વધુ બોલ્ડ દેખાય છે. 

2.અમૃતા સુભાષ

amruta subhash
Image Source : Gujju Jankari

અમૃતા સુભાષ રણવીર સિંહની માતાનો અભિનય કરતી બોલિવૂડ ફિલ્મ ‘ગલી બોય’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે એકદમ સરળ દેખાવમાં જોવા મળી હતી. પરંતુ રિયલ લાઈફમાં તે ખુબજ મોર્ડન અને બોલ્ડ દેખાય છે. ઘણા લોકો તેના સ્ટાઈલિશ લુકના દીવાના છે.

3.રમ્યા કૃષ્ણ

ramya krishnan
Image Source : Gujju Jankari

રાજમાતા શિવગામી એટલે કે પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી’ માં રાજમાતાનો અભિનય કરનાર રમ્યા કૃષ્ણ છે. રમ્યા કૃષ્ણએ બીજી પણ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યા છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તે ફિલ્મમાં દેખાડવામાં આવે તેના કરતાં ઘણી ગ્લેમરસ અને બોલ્ડ છે. 200 થી વધારે ફિલ્મો કરીને રમ્યા કૃષ્ણે પોતાનું નામ બનાવ્યું છે.

4. અર્ચના જોયસ

archana jois
Image Source : Gujju Jankari
 
હાલમાં થોડા સમયથી બોલિવુડ કરતા બોક્સ ઓફિસમા સાઉથની ફિલ્મો વધારે ધૂમ માચાવતી જણાય છે. ત્યારે યશની ફિલ્મ ‘KGF’ માં તેમની માંનો અભિનય અર્ચના જોયસે કર્યો હતો. એ ફિલ્મમાં તેમનો જે કિરદાર બતાવવામાં આવ્યો છે રિયલ લાઈફમાં તેનાથી ઉલટું જ છે. અર્ચના જોયસ પોતાની અસલ જીંદગીમાં ખૂબ જ બોલ્ડ અને હોટ છે કે જે તમે તસ્વીરમાં જોઈ જ શકો છો.

5. મહેર વીજ

meher vij
Image Source : Gujju Jankari

સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ આજે પણ ઘણા લોકોની ફેવરિટ ફિલ્મ છે. આમાં મુન્નીની માતા અકરે નું પાત્ર મહેર વિજે ભજવ્યુ હતું. તેમાં તે ખુબજ સિમ્પલ દેખાય છે. પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ હોટ છે. અને તે ખૂબ જ સ્ટાઇલિશ છે ઘણા લોકો તેના સ્ટાઇલિશ લુકના દીવાના છે.

જો તમને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ પોસ્ટ વાંચતા રહેવા માટે ફોલો કરો અમને ફેસબુક (@gujjukhabri) અને ઇન્સ્ટાગ્રામ (@gujjukhabri) પર.

Previous article55 લાખનું મકાન ખરીદો સાથે પત્ની ફ્રી… આ કોઈ મજકની વાત નથી જાણો સમગ્ર મામલો.
Next article‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના આ 5 પાત્રો જે આજે પણ બેચલર લાઈફ જીવે છે… અને લગ્ન કરવાનો કોઈ ઈરાદો જ નથી !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here