Bottom Article Ad

આ ગુજરાતી કલાકારે આપણી વચ્ચેથી લીધી વિદાઇ ,હાર્ટ એટેકના કારણે થયુ નિધન

ગુજરાતી કલાકાર અમિત મિસ્ત્રીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. પોતના અભિનયથી લોકોને હસાવતા આ ગુજરાતી કલાકાર હવે આપણી વચ્ચે રહ્યા નથી.

Bandish-Bandits-Actor-Amit-Mistry-Dies-Due-to-Cardiac-Arrest,Amit Mistry-death,Amit-Mistry-age,Bandish-Bandits,Amit-Mistry-in-tmkoc,Maru Gujarat,bollywood-news
Image Source : indiatoday

  • ગુજરાતી કલાકાર અમિત મિસ્ત્રીનું હાર્ટ એટેકના લીધે અવસાન
અમિત મિસ્ત્રીએ હાલમાં જ બંદીશ બેન્ડસ થી ડિઝિટલ હિન્દી ડેબ્યુ પણ કર્યું હતું. આ સિવાય તે ઘણી ફિલ્મો તથા ટીવી શૉમાં પણ કામ કરી ચુક્યા છે. 



એમેઝોન પ્રાઈમ પર આવેલી વેબસિરિઝ બંદીશ બેન્ડસમાં દેવેન્દ્ર રાઠોડ તરીકે પ્રખ્યાત થયેલા અમિત મિસ્ત્રી ખૂબ જ નાની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યું છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close