‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના આ 5 પાત્રો જે આજે પણ બેચલર લાઈફ જીવે છે… અને લગ્ન કરવાનો કોઈ ઈરાદો જ નથી !!!

0

‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શો બધા ટીવી શૉથી અલગ પડે છે કારણ કે અન્ય શૉના મુકાબલે આ શૉ બાળકોથી લઈને મોટી ઉંમરના માણસો સુધીના દરેક લોકો જોવાનું પસંદ કરે છે. આની સાથે સાથે દર્શકોને આ પાત્રોની રિયલ લાઈફ વિશે જાણવાની પણ ઉત્શુકતા રહેતી હોય છે. તો આવા જ ઉત્શુક દર્શકો માટે આજનો આ લેખ છે અને અમને ખાતરી છે કે તમને આ લેખ પસંદ આવશે.

tarak mehta ka ooltah chashmah cast

પત્રકાર પોપટલાલ જે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શૉમાં કુંવારા નું પાત્ર નિભાવી રહ્યા છે પરંતુ વાસવિક જીવનમાં તેમના લગ્ન થઈ ચૂક્યા છે. પરંતુ કેટલાક એવા કલાકારો પણ છે જે વાસ્તવિક જીવનમાં હજુ પણ કુંવારા છે.

તો ચાલો આજે આપણે જાણીએ ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ ના એવા કલાકારો વિશે જે ટીવી શૉ માં લગ્ન જીવનના પાત્રો નિભાવી રહ્યા છે. પરંતુ હાલમાં તેમની ઉંમર હોવા છતાં હજુ પણ કુંવારા છે.

અંજલી મેહતા ઉર્ફ સુનયના ફોઝદાર 

sunayana fozdar
Image Source : Jyot Club
સુુનયના ફોઝદાર ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શોમાં તાજેતરમાં જ જોડાઈ છે. છતાં પણ તેમના કામને લોકો પસંદ કરે છે. સુનયના શૉમાં સાદા કપડામાં જોવા મળે છે. પરંતુ સોશિયલ મીડિયા પર તેનો એક અલગ જ લુક જોવા મળે છે. જ્યારે તે પોતાના હોટ ફોટોઝ સોશ્યલ મીડિયા પર શેર કરે છે ત્યારે લોકો તેના દીવાના બની જાય છે. હાલમાં સુનયનાની ઉમર 34 વર્ષ છે પરંતુ છતાં પણ તે હજુ કુંવારી છે અને લગ્ન કરવાનો કોઈ જ વિચાર નથી.

બબીતાજી ઉર્ફ મુનમુન દત્તા

munmun dutta
‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શૉ માં કૃષ્ણન અયરની પત્ની બબીતાજી તરીકે પાત્ર ભજવતી બબીતાની ઉમર હાલમાં 33 વર્ષ છે. અને હજુ પણ એ કુંવારી છે. સોશિયલ મીડિયા પર પણ તેની ઘણી ફેન ફોલોઈંગ છે. પરંતુ તે લગ્ન વિશે કઈ પણ વિચારતી નથી.

રોશનસિંહ શોઢી ઉર્ફે બલવિંદરસિંહ શુરી

balvindar singh suri
Image Source : The Celeb Bio
 
અંજલીની જેમ રોશનસિંહ શોઢી પણ દર્શકો માટે એક નવો ચેહરો છે. બલવિંદરસિંહ આ શૉ પહેલા પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.  પરંતુ તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર બલવિંદરસિંહ સુરીના લગ્ન થઈ ચૂક્યા છે. અને હાલમાં તેમની ઉમર 33 વર્ષ છે.

હંસરાજ હાથી ઉર્ફે નિર્મલ સોની

nirmal soni
Image Source : Faverou
‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શૉમાં હાથી ભાઈની ભૂમિકા ભજવતા નિર્મલ સોનીના લગ્ન મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતના ભાવનગરની છોકરી સાથે થયા છે. હાલમાં હાથીભાઈ ની ઉમર 42 વર્ષ છે. 

અયર ઉર્ફ તનુજ મહાશાબડે

tanuj mahashabde
‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શૉમાં બબીતાના પતિ તરીકે પાત્ર ભજવનાર અયર ઉર્ફ તનુજની ઉંમર 46 વર્ષ છે. અને હાલમાં પણ તેઓ કુંવારા છે. વાસ્તવિક તે મધ્યપ્રદેશના છે.
 
તો દોસ્તો તમને આ લેખ ગમ્યો કે નહીં તે કૉમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, આ લેખ તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ લેખ વાંચતા રહેવા માટે ફોલો કરો અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર. 
  • Fceboook – /gujjukhabri
  • Instagram – @gujjukhabri
Previous articleફિલ્મોમાં મોટી ઉંમરના કિરદાર નિભાવનાર આ પાંચ અભિનેત્રીઓ અસલ જીંદગીમાં છે ખૂબ જ બોલ્ડ અને ખૂબસૂરત. નંબર 5 તો છે ખૂબ જ હોટ… જુઓ તસવીરો
Next articleબોલિવૂડ હિરોઈનોની કોપી લાગે છે આ 8 ભારતીય ક્રિકેટરોની પત્નીઓ !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here