બોલિવૂડ હિરોઈનોની કોપી લાગે છે આ 8 ભારતીય ક્રિકેટરોની પત્નીઓ !!!

0

 

Image Source : Gujjurocks
આજે લગભગ દરેક લોકોનો ફેવરિટ ખેલ ક્રિકેટ જ છે. જે લોકોને પહેલાના સમયમાં ક્રિકેટ પસંદ ન હતી તે પણ આજે ક્રિકેટના દીવાના છે. એવામાં હર એક લોકોના કોઈ ને કોઈ ફેવરિટ ક્રિકેટર હોય છે. અથવા કોઈ ફેવરિટ ટિમ હોય છે. અને લોકો પોતાના ફેવરિટ ક્રિકેટરના અંગત જીવન વિશે પણ જાણવાની ઈચ્છા ધરાવતા હોય છે. તો તમારો ફેવરિટ ક્રિકટેર કોણ છે તે અમને કૉમેન્ટમાં જરૂર જણાવજો..અમે  તેના પર એક અલગ લેખ બનાવીશું. અને આ લેખ જરૂર વાંચજો હોય શકે કે તમારો ફેવરિટ ક્રિકેટર આ લેખમાં સામેલ હોય અને તમને એના વિશે કઈક નવી વાત જાણવા મળે…
Image Source : Gujjurocks

ઘણા લોકો અલગ અલગ ક્રિકેટરોના ફેન્સ હોય છે અને તેમના વિશે જાણવા આતુર રહેતા હોય છે. એમ કહી શકાય કે આ ક્રિકેટરો પોતાના ફેન્સના દિલ પર રાજ કરે છે. પરંતુ શુ તમે એ જાણો છો તમારા ફેવરિટ ક્રિકેટરના દિલ પર કોણ રાજ કરે છે. 

Image Source : Gujjurocks
આજે આપણે એવા 8 ક્રિકેટરોની વાત કરવા જઈ રહ્યા છે કે જે એમ કહી શકાય કે પોતાનું નસીબ પોતે સાથે લઈને આવ્યા છે. કારણ એ છે કે આ ક્રિકેટરોની પત્નીઓ હૂબહૂ બોલિવૂડની હિરોઇનો જેવી જ દેખાય છે. તો ચાલો જાણીએ આ 8 ક્રિકેટરો અને તેમની પત્નીઓ વિશે અને તેમની સકલ કઈ બોલલિવૂડની કઈ હિરોઇન સાથે મેચ થાઈ છે.

Contents

જૈક્લીન ફર્નાન્ડિઝ – આયશા મુખર્જી

jacqueline fernandez and aaisha mukherjee
Image Source: gujjurocks

આયશા મુખર્જી ભારતીય ટીમના જાબાઝ ક્રિકેટર શિખર ધવનની પત્ની છે. તેમના લગ્ન વર્ષ 2012 માં થયા હતા. હાલમાં તેમને એક પુત્ર પણ છે જેનું નામ જોરાવર છે. આયશા મુખર્જીનો ચેહરો બોલિવૂડ અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડિઝને મળતો આવે છે. 

દિવ્યા ખોસલા – નતાશા જૈન

gautam gambhir natasha jain
Image Source: Gujjurocks
નતાશા જૈન ભારતીય ક્રિકેટ ટિમના જાબજ બલ્લેબાજ ગૌતમ ગંભીરની પત્ની છે. નતાશા એક હાઉસવાઈફ છે અને તે લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે.
 
divya khosla and natasha jain
Image Source : Gujjurocks
ગૌતમ ગંભીરની પત્ની નતાશા જૈનનો ચેહરો ફેમસ અભિનેત્રી દિવ્યા ખોસલાને હૂબહૂ મળતો આવે છે. 

પ્રાચી દેસાઈ – તાનિય યાદવ 

 
prachi desai and tanya yadav
Image Source : Gujjurocks
ભારતીય ક્રિકેટ ટીમના બહેતરીન ગેંદબાજ ઉમેશ યાદવની પત્નીનું નામ તાનીયા યાદવ છે. તાનીયા યાદવનો ચેહરો બોલિવૂડ અભિનેત્રી પ્રાચી દેસાઈ જેવો જ લાગે છે. 

માધુરી દીક્ષિત – અંજલી તેંદુલકર

 
madhuri dixit and Anjali Tendulkar
Image Source : gujjurocks
માધુરી દીક્ષિતની બિલકુલ હમશકલ દેખાતી અંજલિ તેંદુલકર ભારતીય ક્રિકેટ ટીમના ભારત રત્ન એવોર્ડ મેળવનાર અને કેપ્ટન રહી ચૂકેલા સચિન તેંડુલકરની પત્ની છે. 

દીપિકા પાદુકોણ – સુષ્મીતા રોય

Dipika Padukone And Susmita roy
Image Source : gujjurocks
સુષ્મીતા રોય ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મનોજ તિવારીની પત્ની છે. અને સુષ્મીતા રોયનો ચેહરો હૂબહૂ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને મળતો આવે છે.
 
sushmita roy manoj tiwari
Image Source : gujjurocks

આ કપલને અલગ અલગ જગ્યઓ પર ફરવાનો ઘણો શોખ છે. જ્યારે પણ ક્રિકેટ મેચ ન હોય ત્યારે આ કપલ અલગ અલગ દેશોમાં ફરવા જાય છે. અને ત્યાંની તસવીરો પણ શેર કરે છે.

sushmita roy manoj tiwari
Image Source : gujjurocks
 

નરગીસ ફખરી – મયંતિ લેગર

 
nargis fakhri and mayanti langer
Image Source : gujjurocks
મયંતી લેગર ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર સ્ટુઅર બન્નીની પત્ની છે. મયંતી લેગરનો ચેહરો બોલિવૂડ અભિનેત્રી નરગીસ ફખરીને મળતો આવે છે. મયંતી લેગર કોઈ ને કોઈ બાબતમાં હંમેશા ચર્ચામાં રહે છે.
 
mayanti langer
Image Source : gujjurocks


રાની મુખર્જી – પ્રિયંકા રૈના 

rani mukerji And Priyanka Raina
Image Source : gujjurocks
 
પ્રિયંકા રૈના દુનિયાના સર્વશ્રેષ્ઠ ખિલાડીઓમાંના એક ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી શુરેશ રૈનાની પત્ની છે. પ્રિયંકા રૈના અને શુરેશ રૈના પોતાની પુત્રીના નામથી એક ફાઉન્ડેશન ચલાવે છે. જેમાં તેઓ ગરીબ લોકોની મદદ કરે છે.
 
પહેલા પ્રિયંકા બેંકિંગ સેક્ટરમાં હતી જ્યાં તેનું લાખો રૂપિયાનું પેકેજ હતું. પરંતુ તે છોડીને હવે માત્ર સમાજ સેવા કરે છે. પ્રિયંકા રૈનાનો ચેહરો બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી સાથે મળતો આવે છે.
 

ઈશા દેઓલ – ડોના ગાંગુલી

 
esha deol and dona ganguly
Image Source : gujjurocks
ડોના ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીની પત્ની છે. ડોના ગાંગુલીનો ચેહરો બોલિવૂડ અભિનેત્રી ઈશા દેઓલ સાથે મળતો આવે છે.
 
તો દોસ્તો આ પોસ્ટમાં તમારો ફેવરિટ ક્રિકેટર કોણ છે તે અમને કૉમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમારો ફેવરિટ ક્રિકેટર આ લેખમાં નથી તો એ કોણ છે એ પણ કૉમેન્ટમાં જરૂર જણાવજો. અને હા આ પોસ્ટ તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં…
 
આવી જ વાતો જાણતા રહેવા માટે અમને ફોલો કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર. 
 
Facebook – /gujjukhabri
Instagram – @gujjukhabri
Previous article‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના આ 5 પાત્રો જે આજે પણ બેચલર લાઈફ જીવે છે… અને લગ્ન કરવાનો કોઈ ઈરાદો જ નથી !!!
Next articleશુ જમાનો છે… આ નર્સને જોવા માટે લોકો ખોટા-ખોટા બીમાર પડે છે અને ઈલાજ કરાવવા જાય છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here