બ્રાઝીલની આ એક્ટ્રેસ હતી વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડ… સુંદરતામાં અનુષ્કાને પણ ટક્કર આપે છે…

0

 

izabelle leite virat kohli
Image Source : Mordeo  Article Source : Adhuri Lagni

ફિલ્મી દુનિયા અને ક્રિકેટનો સબંધ ઘણો જૂનો છે. અને આજે તો ક્રિકેટરો પણ બોલિવૂડ સેલિબ્રિટી જેટલી જ નામના અને ફેન ફોલોઈંગ ધરાવતા હોય છે. એવામાં સેલિબ્રિટીઓની ઘણી પર્સનલ વાતો પણ અવારનવાર સામે આવતી હોય છે. આજે આપણે પણ આવા જ એક સેલિબ્રિટી અને ક્રિકેટર તથા ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ વિશે વાત કરવાના છીએ. તો ચાલો જાણીએ કોણ હતી વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ…

વિરાટ કોહલી સલમાનની આ વાતને કારણે હતા ગુસ્સે, તેથી લગ્નમાં પણ આમંત્રણ નહોતું આપ્યું…

izabelle leite
Image Source : Pinterest

 

એક સમય હતો જ્યારે ઇઝાબેલ લેઈટ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ડેટ કરી રહી હતી. ઇઝાબેલ મોડેલ અને એકટ્રેસ છે. અને બ્રાઝીલ તેનું મૂળ વતન છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિરાટ અને ઇઝાબેલ ઇ.સ. 2012 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અને આ રિલેશન 2014 સુધી ચાલ્યું હતું. આ દરમ્યા આ બંને ઘણી વખત સાથે જોવા મળતા હતા.

izabelle leite virat kohli
Image Source : SuperWAGS


જોકે વિરાટ કોહલીએ આ વિશે ક્યારેય પણ વાત કરી નથી. પરંતુ 2013 માં આ બંનેના રિલેશનનું રહસ્ય સામે આવી ગયું હતું. અને બંનેના પ્રેમની વતો ચર્ચામાં હતી. બે વર્ષની આ રિલેશનશિપ બાદ બંને અલગ થઈ ગયા હતા. 

જાણો કોણ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના કિરદારોના રિયલ લાઈફ પાર્ટનર. જુઓ તસવીરો

 
izabelle leite
Image Source : Mordeo

ઇઝાબેલ તેના અને વિરાટ કોહલીના આ રિલેશનશિપ વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી ચુકી છે. તેણે જણાવ્યું હતું કે તેઓ બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતાં. અને બન્નેની સહમતીથી સબંધ  ખતમ કરીને એકબીજાથી અલગ થઈ ગયા હતા. 

izabelle leite
Image Source : Adhuri Lagni

આ પછીથી વિરાટ કોહલીનું નામ અનુષ્કા શર્મા સાથે જોડાવા લાગ્યું અને ઇઝાબેલ પણ સિદ્ધાર્થ મલોત્રા સાથે રિલેશનશિપમાં આવી ગઈ હતી. 

izabelle leite
Image Credit

જણાવી દઈએ કે ઈઝબેલે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘તલાશ’ થી કરી હતી. જેમાં આમિર ખાન સાથે કરીના કપૂર અને રાની મુખર્જી લીડ રોલમાં હતા. ત્યારબાદ તેણીએ ઘણી ફિલ્મો કરી. ઇઝાબેલ બોલિવૂડ સિવાય સાઉથની ફિલ્મો પણ કરી ચુકી છે. 

izabelle leite
Image Source : F4famous
 
આ લેખ સંપૂર્ણ વાંચવા બદલ તમારો ખુબખુબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ લેખ અને વાતો જાણતા રહેવા માટે અમારું ફેસબુક પૅજ @ગુજ્જુખબરી (@gujjukhabri) ને ફોલો કરો. 
 

Previous articleઐશ્વર્યા, કૈટરીનાથી લઈને 11 અભિનેત્રી અને મોડેલ્સ રહી ચુકી છે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ…જાણો એમના નામ…એક તો પાકિસ્તાનથી ભાગીને લગ્ન કરવા આવી હતી…
Next articleવાયરલ બિકીની તસ્વીરો…જુઓ દિશા પટનીની હોટ અને ગ્લેમરસ તસ્વીરો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here