ટૂંકા કપડાં અને હોટ લુકથી નફરત કરે છે. ટીવી શૉની આ 5 અભિનેત્રીઓ.

0

 

These five actresses of the TV show hate short dresses and hot looks
Image Source : NDTV , NewsGujarati
 
બોલિવૂડ અને TV શૉ એક્ટ્રેસીસના આજના આ સોશ્યિલ મીડિયાના જમાનામાં ઘણા બધા ફેન હોય છે. અને તેઓ સમયે સમયે પોતાના સોશ્યિલ મીડિયા હેનડલ્સ પર પોતાની તસ્વીરો અને વિડિઓઝ પણ શેર કરતી હોય છે. ઘણી અભિનેત્રીઓ તો પોતાની વેસ્ટર્ન ડ્રેસ અને બિકીની પહેરીને હોટ ફોટોશૂટ પણ કરાવે છે અને પોતાના સોશ્યિલ મીડિયા હેનડલ્સ પર આ તસ્વીરો શેર કરતી જોવા મળે છે. 
 
 
હંમેશા જોવા મળે છે કે ટીવી શૉમાં ભારતીય પોશાકમાં જોવા મળતી એક્ટ્રેસીસ રિયલ લાઈફમાં વેસ્ટર્ન કપડાં વધુ પસંદ કરે છે. કારણ કે તે ખૂબ જ નાના હોય છે. અને તેમાં પોતાનું હોટ અને બોલ્ડ ફિગર ઉભરી આવે છે. અને આ લોકોના મનને આકર્ષિત પણ કરે છે. જેથી ફેનફોલલૉઇંગ પણ ઝડપથી વધે છે. પરંતુ આજના આ મોર્ડન જમાનામાં કેટલીક એવી એક્ટ્રેસીસ પણ છે જે પોતાના હોટ લુક અને વેસ્ટર્ન ડ્રેસ પહેરેલ ફોટોશૂટની સખત વિરોધી છે. અને પોતાના વેસ્ટર્ન ડ્રેસ પહેરીને હોટ લુકથી નફરત કરે છે. તો ચાલો જાણીએ આજે એ અભિનેત્રીઓ વિશે…
 
divyanka tripathi
Image Source : NDTV

દીવ્યંકા ત્રિપાઠી હવે ટીવી ઇન્ડસ્ટ્રીઝનું જાણીતું નામ છે. તેના લાખો ચાહકો તેની સુંદર તસ્વીરોને જોવાનું પસંદ કરે છે. તે આજસુધી ક્યારેય પણ રિયલ લાઈફ અથવા સેટ પર શોર્ટ કપડાં અથવા બોલ્ડ લુકમાં જોવા મળી નથી.

અલીશા પંવાર

alisha panwar
Image Source : NewsGujarati

ઇ.સ. 2012 માં ફિલ્મ ‘અક્કડ બકકડ બોમ્બે બો’ થી ડેબ્યુ કરનાર અલીશા પંવારનું પણ ટેલિવિઝનમાં ખૂબ જ નામ છે. પરંતુ તે ક્યારેય પણ વેસ્ટર્ન ડ્રેસ અથવા બોલ્ડ લુકમાં નજરે આવતી નથી. 

પરિધિ શર્મા

paridhi sharma
Image Source : Pinterest
 
ટીવીના જાણીતા શૉ જોધા અકબરથી પરિધ શર્માની ફેનફોલલૉઇંગ વધી હતી. પરંતુ ક્યારેય પણ ફેનફોલલૉઇંગ માટે તેને વેસ્ટર્ન ડ્રેસ કે બોલ્ડ લુકમાં જોવામાં આવ્યા નથી. તે ફક્ત પ્રતિભથી જ કાર્ય કરે છે. 
 

દીપિકા કક્કડ

dipika kakar
Image Source : Facebook
 
‘સાસુરલ સીમર કા’ ટીવી શૉથી ફેમસ થનારી દીપિકા કક્કડની ટીવી ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ છે. તે ક્યારેય પણ બોલ્ડ લુક કે વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળી નથી. પરંતુ તેની સુંદરતાને લીધે તે લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે.
 

કૃતિકા સેંગર

kratika sengar
Image Source: Fulwiki
 
કૃતિકા સેંગર પણ ટેલિવિઝનની એ અભિનેત્રોમાંની એક છે કે જેમણે ક્યારેય પણ ટૂંકા કપડાં અને બોલ્ડ લુકસનો આશરો લીધા વિના પોતાની ફેનફોલૉઇંગ અને કારકિર્દી બનાવી છે. અહીંયા સુધી તેને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય કિસિંગ સીન આપતા પણ જોવા મળી નથી. તે રિયલ લાઈફમાં સાદા ભારતીય કાપડાઓમાં જ જોવા મળે છે.
 
આ લેખ સંપૂર્ણ વાંચવા બદલ તમારો ખુબખુબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ લેખ અને વાતો જાણતા રહેવા માટે અમારું ફેસબુક પૅજ @ગુજ્જુખબરી (@gujjukhabri) ને ફોલો કરો. આ લેખનો સારાંશ Gujarati News માંથી લેવામાં આવ્યો છે.
 
 
 
 
 
 

Previous articleજુઓ રકુલપ્રીત સિંહની આ ક્યૂટ અને સુંદર તસ્વીરો.
Next articleઆ ગામના દરેક ઘરના પાર્કિગમાં દેખાશે વિમાન…જી હા, સ્કૂટર કે કાર નહીં પણ વિમાન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here