47 વર્ષની ઉંમરમાં પણ કાજોલનો સેક્સી અંદાજ જોઈને થઈ જશો પાણી પાણી

મુંબઈઃ 47 વર્ષેય કાજોલ પોતાના લુક તથા સ્ટાઇલ સાથે એક્સપરિમેન્ટ કરતી હોય છે. હાલમાં જ કાજોલ એરપોર્ટ પર એકદમ સ્ટાઇલિસ્ટ લુકમાં જોવા મળી હતી. કાજોલ પોતાની દીકરી ન્યાસાના શોર્ટ્સ લુક કરતાં પણ હોટ લાગી હતી.

કર્વી ફિગર હાઇલાઇટ થયુંઃ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાજોલ મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. સ્ટ્રેટકટ આઉટફિટમાં બ્લેક એન્ડ ગ્રે રંગની સ્ટ્રાઇપ્સ હતી. લેગ પોર્શન પર સ્મોલ સ્લિટ્સ એડિડ હતું, જેથી ચાલવામાં સરળતા રહે. ડ્રેસ ફિટેડ હતો અને તેથી જ કાજોલનું કર્વી ફિગર હાઇલાઇટ થતું હતું.

લૉ કેટ નેકલાઇન પર બધાનું ધ્યાન ગયુંઃ આઉટફિટની એક હાઇલાઇટમાં લૉ કટ નેકલાઇન હતી. બ્રોડ નેકની સાથે તેમાં સ્ટ્રેપ્ટ પણ હતી. આ લુકને કૂલ બનાવવા માટે કાજોલે લેધર કૂલ લુકિંગ જેકેટ પહેર્યું હતું.

પર્ફેક્ટ સ્ટાઇલ્ડ હતીઃ કાજોલે સ્ટાઇલિસ્ટ લુકની સાથે કમ્ફર્ટને પણ મહત્ત્વ આપ્યું હતું. હીલ્સને બદલે વ્હાઇટ ચંકી હીલ સ્નીકર્સ પહેર્યા હતા. હાથમાં વ્હાઇટ રંગની ટોટ બેગ હતી, જેમાં સિલ્વર હૂપ્સ તથા બ્લેક પાઇપિન હતી. કાજોલે હાઇ બન તથા યલો ટિંટિડ ગ્લાસની સાથે રાઉન્ડ ઓફ કર્યું હતું.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *