51 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ખૂબસરત દેખાય છે બાહુબલીની માતા, પરંતુ મેકઅપ વગર તમે કયારેય પણ જોઇ છે ?

હેપ્પી બર્થ ડે: 51 વર્ષના થયા બાહુબલીના માતા…24 વર્ષ મોટા અભિનેતા સાથે હોંઠ પર કિસ વાળા ગંદા ગંદા સીન કરી ચૂકી છે…જુઓ

એસ.એસ.રાજામૌલીની ફિલ્મ “બાહુબલી” બ્લોકબસ્ટર રહી હતી. પ્રભાસ સ્ટારર આ ફિલ્મમાં રાજમાતા શિવગામી દેવીનું પાત્ર રામ્યા કૃષ્ણને નિભાવ્યુ હતુ. ફિલ્મમાં તેમના અભિનયની ઘણી સરાહના થઇ હતી. તેઓને આજે કોઇ ઓળખની જરૂર નથી. રામ્યા કૃષ્ણન આજે તેમનો 51મોં જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમણે સાઉથ ફિલ્મો જ નહિ પરંતુ બોલિવુડમાં પણ દમદાર અભિનયનો જલવો વિખેર્યો છે.

રામ્યા અત્યાર સુધી તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિંદી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે 200થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે. પરંતુ તેમને અસલ ઓળખ ફિલ્મ “બાહુબલી”થી મળી હતી. સૌથી પહેલા આ રોલ બોલિવુજડની જાણિતી અભિનેત્રીને ઓફ થયો હતો. જયારે તેણે આ રોલ માટે ના કહી દીધી ત્યારે રામ્યા કૃષ્ણનને આ રોલ માટે એપ્રોચ કરવામાં આવ્યા.

રામ્યાનો જન્મ 15 સપ્ટેમ્બર 1970ના રોજ ચેન્નાઇમાં થયો હતો. રામ્યાએ કરિયરની શરૂઆત 14 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ વેલ્લઇ મનાસુથી કરી હતી. સાઉથમાં ધમાલ મચાવ્યા બાદ તેમણે બોલિવુડમાં પગ મૂક્યો હતો. રામ્યાએ યશ ચોપરાની ફિલ્મ “પરંપરા”થી બોલિવુડમાં કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તે ખલનાયક, ચાહત, બનારસી બાબુ અને બડે મિયાં છોટે મિયાં જેવી કેટલીક બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે.

તે સાઉથ ટીવી ચેનલ્સ પર પણ એક્ટિવ છે. તેમની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેમણે વર્ષ 2003માં કૃષ્ણા વામસી સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો ઋત્વિક પણ છે. બાહુબલીની રાજમાતા બોલિવુડમાં 90ના દાયકામાં ઘણા બોલ્ડ પાત્ર નિભાવી ચૂકી છે. તમને જણાવી દઇએ કે, પરંપરા ફિલ્મમાં તે બોલ્ડ સીનને લઇને ખૂબ ચર્ચામાં રહી હતી.આ ફિલ્મમાં વિનોદ ખન્ના સાથે તેમણે ઘણા ઇંટીમેટ સીન આપ્યા હતા.

નાના પાટેકરની ફિલ્મ વજૂદમાં રામ્યાએ એક કિસિંગ સીન આપ્યો હતો. આ ફિલ્મમાં તે ઘણીવાર લિપલોક કરતી જોવા મળી હતી. અભિનેત્રી બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, અનિલ કપૂર, નાના પાટેકર, શાહરૂખ ખાન સાથે પણ રોમાન્સ કરી ચૂકી છે.

રામ્યાને અસલી ઓળખ ફિલ્મ “બાહુબલી”થી મળી હતી. આ ફિલ્મ માટે તેઓ પહેલી પસંદ ન હતા. આ રોલ શ્રીદેવીને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે આ રોલ માટે વધારે ફીસ માંગી હતી, રીપોર્ટ્સની માનીએ તો, આ ફિલ્મ માટે શ્રીદેવીએ 6 કરોડ રૂપિયા ફીસ માંગી હતી.સાથે જ શ્રીદેવીએ ફાઇવ સ્ટાર હોટલના પૂરા ફ્લોરને બુક કરવા માટે કહ્યુ હતુ. ફીસ અને વધુ ડિમાંડને કારણે રામ્યાને સાઇન કરવામાં આવી હતી.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *