સિંહો વિશે 21 રસપ્રદ તથ્યો ||Interesting facts in Gujarati

સિંહો વિશે 21 રસપ્રદ તથ્યો ||Interesting facts in Gujarati 

ગુજરાતી મા સિંહ વિશે રસપ્રદ તથ્યો

1#. શું તમે જાણો છો કે, એક દિવસ કે રાત્રે સિંહ 12 માઈલથી વધુ મુસાફરી કરે છે ||Interesting facts in Gujarati

2#. સિંહના પંજા 1 ઇંચ લાંબા હોય છે જે માનવ આંગળીઓ ની સમાન થાય છે.||Interesting facts in Gujarati

3#. તમને જાણીને નવાઈ લાગશે, સિંહ 35 ફૂટ સુધી કૂદકો મારી શકે છે||Interesting facts in Gujarati

4#. તંદુરસ્ત સિંહનું આયુષ્ય 17 થી 20  વર્ષ સુધી ચાલે છે. ||Interesting facts in Gujarati

5#. શું તમે જાણો છો, સિંહ તરી શકે છો. ||Interesting facts in Gujarati

6#. સિંહોનો પ્રિય શિકાર મા હરણ,નીલ ગાય જેવા પ્રાણીઓ આવે છે.

7#. તમે જાણો છો, સિંહ દરરોજ 18 પાઉન્ડ માંસ ખાય છે

8#. પહેલા તો સિંહ યુરોપમાં પણ જોવા મળતા પરંતુ તે શિકાર ના ભોગ બની ગયા અને તેનુ અસ્તિત્વ રહ્યુ નહી.

9#. સિંહની ગર્જના 8 કિમી સુધી સાંભળી શકાય છે.

10#. અંધારામાં સિંહ 6 ગણું વધુ સારું જુએ છે.

ગુજરાતી માં સિંહ વિશે અદ્ભુત તથ્યો 11-20

11#. સિંહોની ટોળાને પ્રાઇડ કહેવાય છે.

12#. અત્યાર સુધી સિંહની દોડવાની ઝડપ 81 કિલોમીટર પ્રતિ કલાક ની ગણતરી કરવામાં આવી છે.

13#. વિશ્વનો સૌથી મોટો સિંહ આફ્રીકા ખંડ માં જોવા મળે છે.

14#. સિંહનું વજન 190 કિગ્રા અને સિંહણનું વજન 130 કિલોગ્રામ સુધીનુ હોય છે

15#. ભારતીય સિંહ રંગ રેતાળ અને ભુરો રંગ અને ક્યારેક કંઈક ખાસ પ્રકાશમાં આછો સિલ્વર રંગ પણ દૃશ્યમાન થાય છે.

16#. સિંહ જંગલનો રાજા છે, અને હંમેશા સમૂહ સાથે અને વ્યવસ્થિત શિકાર  જ કરવાનું ગમે છે.

17#. સિંહ માંસાહારી પ્રાણીઓ છે.તેઓ ખૂબ મોટા અને શક્તિશાળી પ્રાણીઓ છે, અને તેમનો શિકાર તે છોડતા નથી. સિંહે એકવાર શિકાર કર્યા પછી બીજો શિકાર એક કલાક સુધી કરતો નથી.

18#. તમે જાણો છો કે, સિંહણ સિંહ કરતાં મોટી હોય છે

19#. સિંહ ઘણીવાર રાત્રિ શિકાર માટે જાય છે.કારણ કે રાત્રે તેમના શિકારની સફળતા દર 60 ટકા  સુધી થાય છે.

20#. શું તમે જાણો છો કે સિંહો ખાધા પીધા વગર 30 દિવસ ભૂખ્યા રહો રહી શકે છે. પણ નબળા અને નશ્વર સિંહો લાંબો સમય ભૂખ્યા રહી શકતા નથી.

ગુજરાતી માં સિંહ વિશે રસપ્રદ તથ્યો 20-21

21#. દુનિયામાં 2 પ્રકારના સિંહો જોવા મળે છે- એશિયાટિકા અને આફ્રિકન, આ સિવાય કેટલાક મ્યૂટ અથવા સફેદ રંગના સિંહો પણ જોવા મળે છે. પરંતુ મોટાભાગના સિંહો 2 પ્રજાતિઓ એશિયન અને આફ્રિકન છે.

આ પણ વાંચો :-

1.વિશ્વમાં 70 થી વધુ જગ્યા એ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે

Images Source :factguide.net

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.