પત્ની અને બાળકોને છોડીને આ અભિનેત્રીના પ્રેમમાં પાગલ થઈને તેની સાથે રહેતા હતા પ્રભુદેવા.

nayanthara-and-prabhu-deva

ભારતનો માઇકલ જેક્સન એટલે કે પ્રભુદેવા.. હાલમાજ ભારતના માઈકલ જેક્સન તરીકે જાણીતા પ્રભુદેવાએ પોતાનો 48 માં જન્મદિવસની ઉજવણી કરી હતી. જણાવી દઈએ કે તેમનો જન્મ 3, એપ્રિલ 1973 ના રોજ થયો હતો. અને તેમને જન્મથી જ મળેલી કાલા એટલે કે ડાન્સ ના તે ચેમ્પિયન છે. તેમના પિતા પણ ડાન્સર હતા. તેઓ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડાન્સ માસ્ટર હતા. પ્રભુદેવા ભારતના સૌથી મોટા ડાન્સરમાંથી એક છે.

prabhu deva

પ્રભુદેવના પિતાએ તેમનું હુન્નર જોઈને તેમને ભરતનાટ્યમની સાથે વેસ્ટર્ન ડાન્સની પણ શિક્ષા આપવી હતી. ત્યારબાદ પ્રભુદેવાએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.વેત્રી વિજય ડાન્સ નિર્દેશક તરીકે તેમની પહેલી ફિલ્મ હતી.ત્યારપછી તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. પ્રભુદેવા પોતાના અંગત જીવનને લઈને પણ ઘણા ચર્ચામાં રહે છે…

prabhu deva

પોતાના અંગત જીવનને લઈને પ્રભુદેવા ખુબજ ચર્ચામાં રહે છે. પ્રભુદેવાનું નામ સાઉથની એક એક્ટ્રેસ સાથે ઘણી વખત જોડવામાં આવ્યું છે. આ એક્ટ્રેસનું બીજી કોઈ નહીં પણ નયનતારા છે. પ્રભુદેવા અને નયનતારાને ફિલ્મના સેટ પર પ્રેમ થઈ ગયો હતો. જ્યારે નયનતારા અને પ્રભુદેવએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે પ્રભુદેવા પરણિત હતા અને તેને ત્રણ દીકરા પણ હતા. 

nayanthara

https://inngujarati.in/2021/06/20/india-captain-virat-kohlis-ex-girlfriend-izabelle-leite/

નયનતારા અને પ્રભુદેવના રિલેશનશિપની ખબર પણ બજારમાં ચર્ચામાં હતી. મિડિયા રિપોર્ટ અનુસાર બંને પ્રેમમાં એટલા પાગલ થઈ ગયા હતા કે બંને એક સાથે રહેવા પણ લાગ્યા હતા પરંતુ કોઈ કારણે બંને પછી એકબીજાથી અલગ થઈ ગયા હતા. પ્રભુદેવાની પત્ની લતાએ આ બંનેના રિલેશનશિપ વિશે જાણ થતાં ફેમેલી કોર્ટમાં દાવો પણ કર્યો હતો. તેમનું કહેવું હતું કે જો પ્રભુદેવા નયનતારા સાથે લગ્ન કરશે તો તે ભૂખહળતાલ પર બેસશે. 

prabhu deva with nayanthara
Image Source: Bollywoodshaadis

તેમ છતાં પણ પ્રભુદેવાંને કઇ પણ ફર્ક પડ્યો નહીં અને તેમણે નયનતારા સાથે લગ્ન કરવા માટે પોતાની પત્નીને વર્ષ 2011માં છૂટાછેડા આપીને 16 વર્ષ જુના લગ્નને તોડી નાખ્યા. પ્રભુદેવાને આ છૂટાછેડા ખુબજ મોંઘા પડ્યા હતા. તેમણે તેની પત્નીને પ્રોપર્ટીની સાથે 10 લાખ રૂપિયા પણ આપવા પડ્યા હતા. નયનતારાએ પણ પ્રભુદેવાએ પત્ની સાથે સબંધ તોડી નાખ્યા બાદ લગ્ન કર્યા નહીં.લતા અને પ્રભુદેવાના ત્રણ બાળકોમાંથી સૌથી મોટા દીકરાનું વર્ષ 2008 માં કેન્સરના કારણે નિધન થયું હતું.

 
prabhu deva with family
Image Source: FilmiBeat

https://inngujarati.in/2021/07/13/%e0%aa%ae%e0%ab%81%e0%aa%96%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%98%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%ab%81%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0/

પ્રભુદેવા ફિલ્મી દુનિયામાં પણ ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. પણ તે ફિલ્મની દુનિયામાં ટકી શક્યા નહી. પ્રભુદેવાની લગભગ રાવડી રાઠોડ અને વોન્ટેડને બાદ કરતાં બધી જ ફિલ્મો ફ્લોપ રહી છે. પ્રભુદેવાને પદ્મશ્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરુસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2005 માં પ્રભુદેવાએ ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. તેમણે તમિલમાં પણ ઘણી મોટી ફિલ્મો આપી છે. 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *