બોલિવૂડની આ 9 હિરોઈનો કિસિંગ સીન આપતા બિલકુલ નથી અચકાતી, જાણો એમના નામ.

 આજના આ સમયમાં બોલિવૂડ ઘણું આગળ વધી ચૂક્યું છે. અને તેનું એક મુખ્ય કારણ છે લોકોની મનોરંજન પ્રત્યે વધતી જતી માંગ. એક સમય એવો પણ હતો જ્યારે મોટા પડદા પર હોટ સીન અને કિસિંગ સીન આપતા બોલલીવૂડ હિરોઈનો અચકાતી હતી.

પરંતુ આજના આ આગળ વધેલા સમયમાં બોલિવૂડની હોરોઈનો હોટ સીન કે કિસિંગ સીન આપતા જરા પણ અચકાતી નથી. તો આજે આપણે આવી જ 9 બોલલીવૂડ હિરોઈનો વિષે વાત કરવાના છીએ કે જે કિસિંગ સીન આપતા બિલકુલ પણ નથી અચકાતી.

1. જાહ્નવી કપૂર

jhanvi kapoor kissing scene
Image Source : Youtube

શ્રીદેવીની લાડલી પુત્રી જાહ્નવી કપૂરે ફિલ્મ ધડક થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જાહ્નવીએ તેની પહેલી જ ફિલ્મમાં ઈશાન ખટ્ટર સાથે કિસિંગ સીન આપ્યો હતો. 

2. કંગના રનૌત

kangana ranaut kissing scene
Image Source : youtube

કંગના રનૌત કોઈપણ બાબતમાં ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપવામાં માહિર છે. અને તે પોતાના બેબાક અંદાજ માટે ખુબજ જાણીતી છે. કંગના એ પોતાની ઘણી ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે. અને કંગનાને મોટા પડદા પર ઇન્ટિમેટ બનવામાં પણ કોઈ પ્રૉબ્લેમ નથી. 

3. સની લિયોની

sunny leone kissing scene
Image Source : Filmybeat

સની લિયોનિએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે. સની તેના હોટ અને બોલ્ડ ફિગર માટે જાણીતી છે. સની લિયોની હોટ સીન અને કિસિંગ સીન આપવામાં બિલકુલ અચકાતી નથી.

4. કરીના કપૂર

kareena kapoor kissing scene
Image Source : Youtube
 
બોલિવૂડની ખુબસુરત અભિનેત્રી કરીના કપૂરે ઘણી ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે. અને અક્ષયકુમાર સાથેની એક જ ફિલ્મ ‘કમબખ્ત ઇશ્ક’ માં ઘણા કિસિંગ સીન પણ આપ્યા છે. આમ આ અભિનેત્રી હોટ અને કિસિંગ સીન આપવામાં જરાય અચકાતી નથી. 

5. દીપિકા પાદુકોણ

deepika padukone kissing scene
Image Source : INDIA TV

દીપિકા પાદુકોણ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તેમને ઘણી ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે. પરંતુ રણવીર સિંહ સાથેની ફિલ્મ ‘રામલીલા’ માં તેમણે રેકોર્ડબ્રેકીંગ કિસિંગ સીન આપ્યો હતો.

6. પ્રિયંકા ચોપરા

priyanka chopra kissing scene
Image Source : Filmsalt

પ્રિયંકા ચોપરા હોલિવૂડ અને બોલિવૂડ બંને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ પ્રખ્યાત છે. આમ તો પ્રિયંકા ચોપરાએ ઘણા કિસિંગ સીન આપ્યા છે. પરંતુ અક્ષયકુમાર સાથેની ફિલ્મો અંદાજ અને એતરાઝમાં આપેલા કિસિંગ સીન રેકોર્ડબ્રેકીંગ છે.

7. કિયારા અડવાણી

kiara advani kissing scene
Image Source : Youtube
 
કિયારા અડવાણી બોલીવૂડની હોટ એકટ્રેસ છે. તેણે શાહિદ કપૂર સાથેની ફિલ્મ ‘કબીર સિંહ’ માં જબરજસ્ત કિસિંગ સીન આપ્યો હતો. તે હોટ સીન અને કિસિંગ સીન આપવામાં જરાય અચકાતી નથી.

8. આલિયા ભટ્ટ

alia bhatt kissing scene
Image Source : HT

આલીયા ભટ્ટ બોલિવૂડની સૌથી યુવા એક્ટ્રેસ છે. તેને બોલિવૂડમાં સ્ટુડન્ટ ઓફ ધ ઈયર ફિલ્મથી એન્ટ્રી કરી હતી. અને પોતાની પહેલી જ ફિલ્મમાં તેમણે કિસિંગ સીન આપ્યો હતો. આ સિવાય તેણીએ લગભગ બધી જ ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે. 

9. વાણી કપૂર

vaani kapoor kissing scene
Image Source : gujjujankari
 
બોલિવૂડની હોટ એક્ટ્રેસોમાંની એક વાણી કપૂર પણ છે. આમ તો તેને ઘણા બધા કિસિંગ સીન આપ્યા છે. પરંતુ રણવીર સિંહ સાથેની ફિલ્મ ‘બેફિક્રે’ માં આપેલો કિસિંગ સીન રેકોર્ડ બ્રેકીંગ હતો. 
 
આ લેખ સંપૂર્ણ વાંચવા બદલ તમારો ખુબખુબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ લેખ અને વાતો જાણતા રહેવા માટે અમારું ફેસબુક પૅજ @ગુજ્જુખબરી (@gujjukhabri) ને ફોલો કરો. આ લેખનો સારાંશ Gujjujankari માંથી લેવામાં આવ્યો છે.
https://inngujarati.in/2021/07/13/virat-kohli-was-angry-because-of-salman/
https://inngujarati.in/2021/07/01/residential-airpark-in-us/

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *